SHIVAN AVENUE CO.OP.HOUSING SOCIETY LIM.
............ સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે પાટીદાર સમાજ એટલે ......સુરત શહેરમાં વસતા "...262... કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય પાટીદાર....... માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ પાટીદાર .........ની સ્થાપના .............. માં સુરત શહેર......માં એક નાના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "....1000...." જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે. બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી એક વિશાળ, સોહામણું અને જાજરમાન "શ્રી અડતાલીસ કડવા પાટીદાર સંકુલ'' - સુરત નું નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" .......ના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયા.....ના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ..... અસ્તિત્વમાં આવ્યું.









No comments:
Post a Comment